________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭ ) પ્રથમ તરવારથી પૈસાને માટે કાઇનું ગળું કાપવા પ્રયત્ન કરતાં પ્રથમતા હૃદય આંચકા ખાય છે. હાથ એકદમ ઉપડતા નથી, એટલે સારી બુદ્ધિ મૂર કામ કરતાં વારે છે છતાં તે બુદ્ધિને નહીં ગણુકારતાં નિષ્ઠુર બનતાં બ્રૂ કામ કરે છે. હિંસાની લાગણી થતાં પેાતાના આત્માના હિંસક પેાતેજ અને છે અને પરના હિંસક પશુ પાતે ખને છે, કહ્યું છે :— श्लोक
यस्मात्सकषायः सन् हन्त्यात्मा प्रथममात्मनात्मानम्, पश्चात् जायेतनवा, हिंसाप्राण्यन्तराणांतु.
આત્મા, કષાયા વડે યુક્ત થયેા છતા પાતે પાતાના ઘાત કરે છે. પશ્ચાત્ અન્ય જીવાની હિંસા થાએ અગર ના થાએ પણ હિંસક થઈ ગયા. પેાતાનું પૂરૂં કરનાર આત્મા પોતે છે. પેાતાનું સારૂં કરનારા પણ આત્મા પોતે છે. દરેક જીવાને ઉપકાર કરીએ, તેમને દુ:ખની વખતે સહાય કરીએ તે શાતા વેદનીય કર્મ બંધાય છે, માટે દરેક જીવાને
www.kobatirth.org
For Private And Personal Use Only