________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧ )
હાથ જોડી વદન કરી પૂછ્યું, હે દીનનાથ ! કર્ણા સાગર ! ક્રયામૂર્તિ પ્રભુ ! હું ભીખારી છું, મને ધર્મ કરવાની ઇચ્છા છે. માટે કૃપા કરી મારાથી ખની શકે તેવું ધર્મ કરવાનુ` બતાવશે. હું જગદ્ગુરૂ મુનીશ્વર, આપના વિના અન્ય કોઇ મને સત્યપથ દેખાડનાર નથી.
ચ્યા પ્રમાણે વિનયયુક્ત ભિક્ષુકનાં વચના સાંભળી મુનીશ્વર, કરૂચા ષ્ટિથી તેને ઉપદેશ કરવા
લાગ્યા.
મુનિરાજના ઉપદેશ.
હું ભવ્યપ્રિય ! આ જગ જ્ઞાની પુરૂષો અસાર કહે છે, અસાર એટલે જેમાં તાત્ત્વિક બુદ્ધિથી કઇ સાર નથી એવા સંસાર છે. હે ભવ્ય ! સસારમાં ચાર પ્રકારની ગતિ છે. દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકી, આ ચાર ગતિમાં કાર્ય સ્થાનમાં સત્ય સુખ નથી. સુખની પાછળ દુ:ખ છે. સત્ય સુખ નથી, સત્ય સુખ તાતેજ જાણવુ કે જે સુખ પ્રાપ્ત થયા પછી કાપિનાશ
www.kobatirth.org
For Private And Personal Use Only