________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૯) વિચિત્ર છે. કર્મના ગે સંસારમાં અનેક પ્રકારના અવતારે ધારણ કરવા પડે છે. કર્મના યોગે ઉચ્ચ દશા પામીને નીચ કૃત્ય કરે તે નીચ અવતાર ધારણ કરવા પડે છે. પૈસાદાર ભેગી થઈને જે મનુષ્યો, ધર્મકૃત્ય વીસરી જાય છે, તે પશ્ચાત્તાપ પામે છે. જે લોકો શાતા વેદનીયના એગે સુખ પામી દુઃખ વીસરી જાય છે તે ધર્મના ઉપર ધ્યાન આપી શકતા નથી. દુ:ખમાં પ્રભુને ભજવાનું મન થાય છે, તેમજ સારા વિચારે ઉત્પન્ન થાય છે. ગરીબ અવસ્થા થાય ત્યારે ગરીબ એમ ચિંતવે છે કે–જે હું પૈસાદાર થાઉં તે હવે સર્વ લોકોને સુખી કરું, અને પુણ્યના કામમાં પિસા વાપરું, પણ આવા વિચાર સુખ પામતાં ટળી જાય છે. લક્ષ્મી ઉપર મમતા આવે છે. અને લક્ષમી વધારવાનું મન થાય છે–કહ્યું છે કે
દુહા. પસે મારે પરમેશ્વર, ને બાયડી મારે ગુરૂ, હૈયાં છેકરાં સાધુ સાધવી, બીજાને શું કરું? ૧
www.kobatirth.org
For Private And Personal Use Only