________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૪ ). દુનિયામાં ભીખારી લેકે પ્રતિ ગ્રહસ્થ વર્ગ ધિક્કારની નજરથી જુવે છે, પણ તે સમજતા નથી કે ભીખારી લેાકે તવંગરના ઘેર માગવા જાય છે તે પિતાના માટે નહીં પણ તવંગરના માટે જાય છે. કારણ કે ભીખારીઓ તવંગરને એમ કહે છે કે-હે તવંગરે! તમે પૂર્વભવની કમાણીથી સારી રીતે ભોજન કરે છે, મેજ શેખ મારે છે, પણ આવતા ભવે આવાને આવા પૈસાદાર સુખી રહેવું હોય તે અમારી ગરીબ સ્થિતિ ઉપર નજર કરે, અમારી પાસે પૂરતાં વસ્ત્ર નથી, ખાવાને અન્ન નથી, લૂખું પાકું અન્ન ખાઈ જીદગી ગુજારીએ છીએ. તમને પુણ્ય કરાવવા માટે અમો તમારે ઘેર આવ્યા છીએ, માટે અમે કહીએ છીએ કે આપજે બાપજી. ત્યારે તમે ધક્કા મારીને કાઢી મૂકે છે તે અમને કાઢી મૂકતા નથી, પણ તમે તમારા પુણયને કાઢી મૂકે છે, જેવા અમને કાઢે છે તેવા પરભવમાં લેકે તમને કાઢી મૂકશે.
અમારી તરફ તમને દયા આવતી નથી તેથી અમને હરકત નથી. કિંતુ પરભવમાં તમારી ઉપર
www.kobatirth.org
For Private And Personal Use Only