________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૨ )
•
.
રાખવી વ્યર્થ છે, તેમ ખાટાં કર્મ કરીને સારાં ફળની ઈચ્છા રાખવી તે પણ બેટી છે. એક નાનું સરખુ દુષ્ટાંત સમજવાને માટે કહું છું કે:—કપાસનું બીજ હાય તેને લાક્ષા રંગની ભાવના દેઈ વાવીએ તેા તે કપાસથી ઉત્પન્ન થનાર ઝીંડવામાં જે રૂ થશે તે લાલ રંગનુ થશે. કહા લાક્ષા રંગની ભાવના રૂમાં કેવી રીતે ગઇ ? તે સૂક્ષ્મબુદ્ધિ વિના સમજાતુ નથી. તેમજ આ ભવમાં જે કર્મો કરવાં પડે છેતેના વિપાકા પરભવમાં ભાગવવા પડે છે. સારાં નરસાં જે જે કર્મી કરીએ છીએ તેનું ફળ ભાગવવુ પડે છે, તે મૂઢ પુરૂષથી સમજાતું નથી. પણ સારી બુદ્ધિવાળા પુરૂષષ તુરત સમજી શકે છે. સર્વ મનુષ્યા સૂર્યના સ્વરૂપને સમજી શકે છે, કિંતુ ધુવડ સમજી શકતા નથી, તેમાં તેનાં ચક્ષુના વિકાર એજ મુખ્ય કારણ છે. મૂઢ તથા સુજ્ઞ પુરૂષાને સારાં અગર નઠારાં કર્મા અવશ્ય ભાગવવાં પડે છે. એમ જ્ઞાની સમજીને પાપકર્મથી દૂર રહે છે. એક પેટના પાષણ માટે હિંસા કરીએ, અસત્ય એલીએ, ચારી કરીએ તેનું ફળ કઇ લાગગ્યા વિના છૂટકા
www.kobatirth.org
For Private And Personal Use Only