________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૦ )
પેલા ભીખારી ત્યાંથી આગળ ચાલ્યા તે એક નાના ઝાડ ઉપર બેઠેલાં ૫ખીઓને પારધીએ પકડ્યાં હતાં તે યુક્તિથી છેડાવ્યાં. પખીએએ આ ભીખારીને ખૂબ આશિષ આપી. ભીખારી પણ હરખવા લાગ્યા અને મનમાં ચિતવવા લાગ્યો કે મેં દુનિયામાં જન્મીને આટલું ધર્મનું કામ કર્યુ, વળી તે ભીખારી આગળ ચાલ્યા. ચાલતાં ચાલતાં એક સરાવર પાસે આડની નીચે એક મેાતીના હાર પડેલા હતા એટલે તેણે તે દીઠા. તેણે મનમાં વિચાર કર્યો કે— આ મોતીના હાર મારા નથી, કેણ જાણે કાના હશે ? ચાલ ગમે તેમ હાય પણ આ નગરીના રાજાના પાસે લઈ જાઉં અને ખરી હકીકત કહું–તા જેના હશે તેને રાજા સોંપી દેશે તેા મને પુણ્ય થશે, એમ વિચારી તે નગરીના રાજાની પાસે હાર લઇ ગયેા. રાજાને ત્યાં શુ બન્યુ કે–રાજાના પુત્ર વગડામાં ફરવા નીકળ્યા હતા, તે એજ સરાવરની પાસે ઝાડ તળે શ્રમથી સુઇ રહ્યો હતેા. તે ત્યાં હાર વિસરી ગયા હતા. ભીખારીની પાસેથી રાજાએ હાર લીધા,
www.kobatirth.org
For Private And Personal Use Only