________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૯ )
મળતું નથી. સુકા રોટલાના પણ સાંસા થાય છે. શરીર ઉપર વસ્ત્ર પણ પૂરતું પહેરવા નથી, હવે હું કંઇ સારૂ કામ કરૂં તેા પુણ્ય થાય અને તેથી સુખી થાઉં એમ વિચારી વગડામાં ગયા. ત્યાં એક હરણના અચ્ચાંની પાછળ કુતરૂં દોડયું અને હરિણીનું બચ્ચુ નાસીને પેલા ભીખારીના સામું આવ્યું. મા ભીખારીને દયા ઉત્પન્ન થઇ અને તેને એકદમ ઝાલી લીધુ' અને આશ્વાસના આપી. એટલામાં બચ્ચાના વિયાગથી દુખી થએલી એવી હિરણી તેનીશેષ કરતી ત્યાં આવી,ત્યારે ભીખારીએ પ્રેમપૂર્વક બચ્ચા ઉપર હાથ ફેરવી કહ્યુ કે મારા વ્હાલા બચ્ચા! તારા હું શું ઉપકાર કરૂ, તને શું ખાવા આપુ', તને શાંતિ શી રોતે માપું. એમ દયાના પ્રેમભાવથી રડી પડ્યો અને તેને એ ચાર બચ્ચીઓ કરી તેની મા આગળ છેાડી મૂક્યું. તેની મા જાણે નવા અવતાર પામી ના હાય એમ ખુશી થવા લાગી, અને અચ્ચુ પણ ખૂબ આનંદ પામ્યું. મચ્ચાની માએ માકાશ સામું મુખ કરી આ ભીખારીને ખરા જીગરથી આશિષ આપી. હવે
www.kobatirth.org
For Private And Personal Use Only