________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૭ ) કેમ વાપરવી તેની રીત જાણતા નથી તેથી માનવ ભવમાં મળેલી શક્તિ, આયુષ્ય ખૂટતાં પાછી પર ભવમાં મળતી નથી. તમે વિચાર કરે કે કુમારપાળ રાજાના જીવે પૂર્વભવમાં શું મોટું ધર્મ કર્મ કર્યું હતું? કથા કોષ નામને ગ્રંથ જોતાં માલુમ પડે છે કે કુમારપાળે સત્ય ભાવનાથી અને ચોખા દિલથી પરમેશ્વરની કુલથી પૂજા કરી અને એવું પુણ્ય સંપાદન કર્યું કે કુમારપાળરાજા તરીકે ઉત્પન્ન થયા. દુનિયામાં જે પ્રાણુઓ સુખને ભેગવતા જણાય છે તે સર્વ પૂર્વભવનાં પુણ્ય જાણવાં. સારી વા નઠારી ક્રિયાએ નિષ્ફળ જતી નથી માટે દરેક મનુષ્ય મન, વચન અને કાયાથી સારી ક્રિયાઓ કરવી. ના કરે તેને કેઈ પકડી બાંધતું નથી. કહેનાર કહી જાણે છે પણ વર્તવું પોતાના હાથમાં છે. વાંચનાર તે ઘણું છે, પણ તેનો અર્થ ગ્રહણ કરનાર છેડા છે, મનના જેટલા ઓટા ભાવથી ચિંતવન થાય છે તેટલું પાપકર્મ બંધાય છે, કેઈનું બુરું મનથી ચિંતવીએ અને તે માણસનું બૂરું ના થાય તો પણ બરું ચિંતવનારને
www.kobatirth.org
For Private And Personal Use Only