________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ )
કીર્તિ કરે; અને સલાકામાં-નાત જાતમાં મેટા કહેવાઉં. આમ વિચાર મનમાં લાવ્યાથી ખરાખર પુણ્ય બાંધી શકતા નથી. જેમ ઘઉં જવ ઉગીને મોટા થયા હાય, અને પાકવાની તૈયારીમાં હાય, એટલામાં જો જખરૂ હિમ પડે તે ઘઉં જવ ખળી જાય છે; અને બરાબર પાક થતા નથી, તેમ પુણ્યના કાર્યમાં પણ સમજવું. શ્રી ઋષભદેવ સ્વામીએ પૂર્વ ભવમાં ફક્ત સાધુને ઉત્તમ ભાવથી ઘી વહેાશવરાથી તીર્થંકર ગોત્ર ખાંધ્યું. અહે તેમના કેવા પરિણામ ! પરિણામે મધ એ વાત ખરી છે, શ્રી શાંતિનાથના જીવે પૂર્વભવમાં જીવયાની ટેકથી ઉત્તમ ભાવનાએ ચઢતાં તીર્થંકર પદવી ખાંધી. કાઇએ વૈયાવચ્ચે કરવારૂપ સારાપરિણામથી તીર્થંકર નામ ઉ પાર્યું. જુઓ હૃષ્ટાંત—જેમ સંપ્રતિરાજાના જીવે પૂર્વભવમાં ભિક્ષુક મટી સાધુ થતાં મરતી વખતે ઉત્તમ ભાવના ભાવી તેથી તે મરી કુણાલરાજને ત્યાં સંપ્રતિ તરીકે ઉત્પન્ન થયે, આપણી પાસે અનેક શક્તિ છે પણ તેને જાણતા નથી, તેમજ જાણીને
www.kobatirth.org
For Private And Personal Use Only