________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(RE)
આત્માને વિષે રહેલા
છે, જેટલા વેદ છે, તે સર્વ જ્ઞાનથકી થયેલા છે. જેટલા દુનિયાની મદર મતમતાંતા થયેલા છે, તેટલા આત્માના અસદ્ જ્ઞાનને લીધે છે. અસત્ય જ્ઞાનને કુજ્ઞાન કહે છે. દુનિયાને વિષે ગ્રંથા ઘણા છે, પણ સભ્યજ્ઞાનના ગ્રંથા થાડા છે. કારણકે દુનિયામાં મણિએ થોડા છે, અને પથરાએ ઘણા છે, જે સાંભળવાથી ધીરજ ઉપજે, પરાપકાર થાય તથા વિષયવાસના છૂટી જાય તેનુ નામ ગ્રંથ, જે વડે આત્મજ્ઞાનની પ્રીતિ ઉત્પન્ન થાય, પેાતાના અવગુણા મટી જાય અને અધાતિ દૂર થાય તેનુ નામજ ગ્રંથ, જે વડે પુણ્ય પાપની ઓળખાણ થાય, પુણ્ય અને પાપ શાથી ખોંધાય છે તેની સમજણ પડે, બંધાવુ' શાથી પડે છે અને મેાક્ષ શાથી થાય છે, તેનું જ્ઞાન કરાવનાર ગ્રંથ, જે ગ્રંથમાં મોક્ષરૂપી ફળ લખ્યું નથી તે તે દુરાશાનું પુસ્તક છે. તે સાંભળવાથી ખરાબ આશાનેાજ વધારા થશે. જ્ઞાનીઓને તેા જ્ઞાનજ જોઈયે. ભજન કરનારાઓને ભજન જોઈએ, મારાધન કરનારાઓને આરાધનનુ
www.kobatirth.org
For Private And Personal Use Only