________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૭)
અને ચેારાશી લાખ જીવાયેાનિમાં લટકે છે, અને તેના ભવાન્ત થતા નથી, જ્ઞાનીને આ સંસાર મળતા અગ્નિ સમાન ભાસે છે અને વિષયા તે વિષ સરખા લાગે છે. જ્ઞાની પુરૂષ પેાતાના અંતરમાં સર્વ ઋદ્ધિ દેખે છે. ગુફામાં રહેલું અંધારૂ' લાકડીયાના માર મારવાથી નાશ પામતુ નથી; વા ગુસ્સા કરવાથી નાશ પામતુ નથી; પણ દીવા વડે તુરતજ તે નાથ પામે છે; અને તે ક્યાં ગયું તેની પણ સમજણ પડતી નથી, તેવી રીતે જ્ઞાનરૂપી દીવાવડે મનનું મંધારૂ નાશ પામે છે. વળી જ્ઞાની, સર્વ ઉપાધિ દૂર કરી અ સાધ્ય, અલક્ષ્ય, અગાચર, આત્મતત્ત્વ સાધ્ય કરે છે, દેવ શું તથા ભક્ત શું તેનું મૂળ જાણી લે છે. વળી આત્મજ્ઞાની સંસારમાંથી અને લાભના હાથમાંથી અકસ્માત્ નીકળી ગયા. વળી જ્ઞાનના વિવેક મજબુત થવાથી નિશ્ચયને ઘણુ જોર આપ્યુ, પછી વૈરાગ્યના ખળથી અવગુણુના સંહાર કર્યો. વળી જ્ઞાનીએ પરાધીનતાને ત્યાગી, મમતા ઉપર છાપ મારી, મનને પોતાના સ્વરૂપમાં લીન કર્યું. વળી જ્ઞાની ભૂલને ભૂલી
www.kobatirth.org
For Private And Personal Use Only