________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬)
જ્ઞાન નથી. તરેહવાર ધાતુએ, સિક્કાઓ, અને ર નાની પરીક્ષા એ સાચું જ્ઞાન નથી. વળી જાતજાતના પથ્થર, વાજીંત્રા અને કારીગરીની પરીક્ષા કરવી તે પણ સત્યજ્ઞાન નથી. કાવ્યમાં કુશળપણું, ગાયન નૃત્ય તથા સભામાં વાતાથી ચતુરાઇ બતાવવી તે પણ સાચું જ્ઞાન નથી. ઘણા પ્રકારનાં જ્ઞાન છે, પણ તે સર્વ જ્ઞાનમાં આત્મજ્ઞાન શ્રેષ્ટ છે, કારણ કે આત્મ જ્ઞાનથી જન્મ મરણના ફેરા ટળે છે; અને આધિ વ્યાધિ ઉપાધિનાં દુ:ખા નાશ પામે છે. અને ક્રોધ, માન, માયા, લાભ, રાગ, દ્વેષના નાશ થાય છે. હું કાણ છે, ક્યાંથી આળ્યે અને ક્યાં જઈશ. મરણુ શાથી થાય છે; અને જન્મ મરણુ શાથી ટળે છે, તેવુ જ્ઞાન કરવું, પંચદેહુથી આત્માને જુદા આળખવા અને ષટ્ વેશ્યાથી આત્માને જુદો જાણવા, અજ્ઞા નરૂપી સનેપાતવાળાને આ ખાખતની સમજણુ પડી શકતી નથી. અજ્ઞાનરૂપી ભર ઉંઘમાં સ વિષયારૂપી ભૂતા વળગે છે, માટે આત્મજ્ઞાનનું શ્રવણ મનન કરવું. મજ્ઞાની જીવ સંસારમાં સાય છે.
www.kobatirth.org
For Private And Personal Use Only