________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩) ગતિમાંથી બીજી ગતિમાં ઉત્પન્ન થાય છે, તે મોક્ષ આપવાને સમર્થ નથી. જેના ઉપર સદગુરૂની પૂણ કૃપા છે તેની આગળ કોઈનું સામર્થ્ય ચાલતું નથી; કેમકે તેણે જ્ઞાનષ્ટિથી સર્વ વૈભવ તુચ્છ કરી દીધે છે આ ઠેકાણે દેવતારૂપ દેવ જાણવા.
બીજા અસત્ શિષ્ય છે તે માયામાં ફસાયા છે. વિષયે ભેગવવાની અંત:કરણમાં પ્રીતિ છતાં ઉપરથી પરમાર્થ ઉપર પ્રીતિ બતાવે છે. સંસારમાં આનંદમાની પરમાર્થને મશ્કરીમાં ઉડાવનાર અને નીચ કામમાં લંપટ થયેલા શિષ્ય ઘણું છે, તેમને ઉપદેશ કેવું લાગે છે તે કે જેમ ડુકકરને ચંદન ચેપડીએ અથવા પાડાને સુગંધી અત્તર લગાડીયે તેવી રીતે વિષયલંપટને આત્મજ્ઞાનને વિવેક લાગે છે, વળી ગધેડે જે ઉકરડામાં આળોટે છે, તેને ખુશબેદાર ફૂલની માળા શા કામની? તેમજ અંધકારમાં ભમનાર ઘુવડને રાજહંસની સંગત શા કામની! તેમજ વિષયને જાન થઈ નઈમાં પડનારને ભગવાનની
www.kobatirth.org
For Private And Personal Use Only