________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨) બુદ્ધિ, પ્રેમ, અને મર્યાદા એ ગુણે પણ શિખ્યામાં જોઈએ. યુક્તિ જાણનાર, નિશ્ચય પામેલે, અને વિચાર લેનાર શિષ્ય જોઈએ. વળી તે હિંમતવાન અને વિશ્વાસુ જોઈએ. વળી શિષ્ય વિવિધ સંસારનું દુખ જાણી તેમાંથી છૂટવાની ઈચ્છા રાખનાર જોઈએ, સંસારના દુ:ખેકરી વૈરાગ્ય ઉપન્ન થાય છે, વાસ્તે જેણે સંસારનું દુઃખ ઘણું અનુભવ્યું હશે તેને જ પરમાર્થની વાત રૂચશે. જેને સંસારનો ત્રાસ ઘણે થયે છે, તેને જ સદગુરૂના ભાષણ પર વિશ્વાસ બેસશે અને તેજ કેઈ કાળે સદગુરૂને છોડશે નહિ. જેને સંસારને ત્રાસ થયે નથી, તે સદગુરૂના ભાષણપર વિશ્વાસ રાખતા નથી. એવા ઘણું અવિશ્વાસી કુશિવે ભવસાગરમાં ડૂબી ગયા અને કામ ક્રોધ રૂપી જડ ચેરના સપાટામાં સપડાઈ દુ:ખ જોગવતા રહ્યા. માટે સદ્ગુરૂના ભાષણપર પૂર્ણ વિશ્વાસુ તેજ સદ્ શિષ્ય અને તેજ મોક્ષ મેળવવાને પૂર્ણ અધિકારી છે. જે શિષ્યને સદ્દગુરૂથી દેવા માટે લાગે તે શિષ્ય કમભાગ્ય છે, કારણ કે દેવ દેવ
www.kobatirth.org
For Private And Personal Use Only