________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪) પ્રીતિ કયાંથી? કુતરાંને મિષ્ટાન્ન ખવરાવીએ અથવા વાંદરાને જેમ સિંહાસન ઉપર બેસાડી તેમ વિ. ષયલંપટને જ્ઞાનને ઉપદેશ છે, બગલમાં સ્ત્રીઓને લઈને સન્યાસીઓને કહે છે કે મને સન્યાસી કરે, તેવી રીતે વિષયમાં લંપટ થઈ અસતુશિષ્ય, જ્ઞાનને બકવાદ કરે છે. ગુરૂને શત્રુ શિષ્ય નકવાસી થાય છે, રમશાન વૈરાગ્ય ઉપ અને ગુરૂને નમસ્કાર કર્યો તેથી જ જ્ઞાનપ્રાપ્તિ થશે એમ માનવું નહિ. સમશાન વિરાગી ઘડીમાં રોવા માંડે, ઘડીમાં પડતું મૂકે, ઘડી માં વૈરાગ્ય લાવે, ઘડીમાં જ્ઞાનનું અભિમાન આણે, ઘડીમાં ગુસ્સે કરે, ઘડીમાં વિશ્વાસ રાખે, એવા અનેક ચાળા દીવાનાની પેઠે કરે છે. હમેશાં પાપ કરનાર, ઉપકાર પર અપકાર કરનાર, મહાપાપી, કપટી, કતક, વિકલ્પી, અભક્ત, અભાવિક નિષ્ફર, આળસુ, અવિવેકી, અવિશ્વાસી, અધીર, અવિચારી, સંશયને વળગી રહેનાર, ખરાબ વાસનાવાળું હૃદય એ સર્વ કશિખ્યામાં હોય છે. વળી કશિષ્ય બળ, વડાઈ, નિંદા, તથા દેહાભિમાનવડે હું જ છું એ બકવાદ કરે
www.kobatirth.org
For Private And Personal Use Only