________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦) બહિર આવી જોગવવાનાં અનેક પ્રકારની દુઃખરૂપ વધિને સદ્દગુરૂ, જ્ઞાનમાર્ગથી કાપી નાખે છે. ઉપદેશ વાવડે નિજ વસ્તુ દેખાડનાર સદ્દગુરૂ છે.
જે જે રસ્તેથી મનને સમજણ પડે તે તે રસ્તે જ્ઞાનવડે મનને સમજાવી મુક્તિ અર્પણ કરાવે છે તે સશુરૂને જેવા તેવા જાણવા નહિ. શિષ્યને સાધન માગે લગાડે નહીં અને ઈદ્રિયોને દમન કરાવે નહિ, તે કદી ગુરૂ કરવો નહીં. શિષ્યની મરજી રાખી તેને ગમતી રીતે બોલનારને સદગુરૂ જાણ નહિં.
જે વૈદ્ય રેગીને મરજી મુજબ વર્તવા કહે છે તેથી રાગીને ઘાત થાય છે. તેવી જ રીતે ખુશામતખેર તે સદગુરૂ નથી.
ધર્મગુરૂ વિના સંસારી ગુરૂ ઘણા પ્રકારના છે. એક યંત્રશુરૂ, એક તંત્રગુરૂ, એક ઉસ્તાદ ગુરૂ, એક વિદ્યાગુરૂ, એક કુવિદ્યાગુરૂ, એક માતાગુરૂ, એક પિતાગુરૂ, એક રાજગુરૂ વિગેરે અનેક પ્રકારના ગુરૂ જાણવા. મેક્ષ આપનારા સદ્દગુરૂ તે ધર્મગુરૂ જાણવા.
www.kobatirth.org
For Private And Personal Use Only