________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯) ગુરૂ કાણુ.
સદ્ગુરૂકૃપા મેળવ્યા વિના મનગમતાં સતકર્મ કરે તે અધમનુષ્ય ઠોકર ખાઈ ખાડામાં પડે તેમ છે. આંખમાં મજન આંજવાથી જમીનમાં દાટેલુ' દ્રવ્ય જેમ દેખાય છે, તેમ સદ્ગુરૂના વચનવર્ડ જ્ઞાનના પ્રકાશ પડતાં સર્વ વસ્તુ જણાય છે.
સદ્ગુરૂ વિના જન્મારા ફેાકટ અને વ્યર્થ છે, કેમકે તે વિના પરિતાપ ટળતા નથી.
મેક્ષ ઇચ્છનારે સદ્ગુરૂને શરણે જવુ, મહા મહેનતે ચાદ વિદ્યા અને ચાસઠ કળાના અભ્યાસ કર્યાં; કિંતુ સદ્ગુરૂ વિના પત્રમા તત્ત્વરૂપમાક્ષની પ્રાપ્તિ થતી નથી. કેાઇ હુન્નર કળા શીખવનારને ગુરૂ કહે છે, પણ તે કાંઇ મેાક્ષ આપનાર સદ્ગુરૂ નથી.
પ્રાણી માયારૂપી જાળમાં પડી સંસારનું દુઃખ ભાગવે છે, તેમાંથી સદ્દગુરૂ તેને છેડાવે છે.
ગોવાસ ભાગવવાનાં સંકટને તથા ગર્ભથી
www.kobatirth.org
For Private And Personal Use Only