________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ )
નહિ, પેટમાં કપટ રાખવુ નહિ અને કુળહીન કન્યા પરણુવી નહિ. વગર વિચારે ખેલવુ' નહિ, અમદ પશે તેમ વિચાર કર્યા વિના ચાલવું નહિ, લેાકેાથી નમ્રતા રાખવી, પાપીનું દ્રવ્ય લેવુ નહિં અને પુણ્ય માર્ગ છેડવા નહિ, નિંદા કરવી નહિ. અસત્યના સોંગ કરવા નહિ, ખળાકારે સ્ત્રીનુ અને દ્રવ્યનુ હરણુ કરવું નહિ, ભાષણકર્તાનું અપમાન કરવુ નહિ. એકયતા તેાડવી નહિ, અને વિદ્યાભ્યાસ છેાડ વે નહિ. બહુ મકનાર સાથે અને વાચાળ સાથે લડવું નહિ અને સત્સંગે ચાલનારનુ અપમાન કરવુ' નહિ. અતિ ક્રોધ કરવા નહિ, મિત્રને છળવા નહિ અને મનમાં ભણવાના અભાવ આણવા નહિ,. ઘડી ઘડી રીસાવુ નહિ અને પરાક્રમ કર્યા વિના કહેવુ નહિ, આલેલે ખાલ ભૂલવા નહિ, વખત પડે સામર્થ્ય ચૂકવું નહિ, આળસમાં સુખ માનવું નહિ. કાઈની ચાડી ચુગલી કરવી નહિ, શરીરને અતિ સુખ આપવું નહિ. પુરૂષ પ્રયત્ન છેડવા નહિ અને
www.kobatirth.org
For Private And Personal Use Only