________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શરણે આવેલાને ધિક્કારે અને લક્ષમીને ભારે રાખે તે એક મૂર્ખ. પુત્ર કલત્રને મુખ્ય માની દેવ ગુરૂ ધર્મને વિસરી જાય તે એક મૂર્ખ. કરણ પાર ઉતરણ એવું જે જાણતા નથી તે એક મૂ. પુરૂષ કરતાં સ્ત્રીને વધારે આઠગણું આશ્વર્ય આપે તે મૂર્ખ. દુર્જનની સાથે દોસ્તી કરે અને સજજનને ધિક્કારે તે એક મૂર્ખ. પિતાને, ગુરૂને, દેવને, સ્વામીને માને, દ્રોહ કરે તે મૂર્ખ આદર વગર બેલે અને નિંદ્ય વસ્તુને અંગીકાર કરે તે એક મૂર્ખ. ભાર બેજ ગુમાવીને બેલે, મા મુંગે ચાલે અને કુકમી મિત્રો કરે તે મૂર્ખ. પારકાને દુખી જઈ સુખ માને અને પારકાને સુખી જોઈ દુઃખ માને તે ભૂખે. શત્રુને વિશ્વાસ કરે તે મૂર્ખ. પત રાખી જાણે નહિ, સગા સાથે વિનોદમાં લાંઠાઈ કરે તે મૂર્ખ. પિતાથી બની શકે નહિ તેવી શરત મારે ને કામ વગર બડબડે અને બોલવાની રીતિ જાણે નહિ તે મૂખ. નીચ લેઓની સંગત કરે, મીરાસી ભાષણ કરે અને ડાબે હાથે પાણી પીવે તે મૂર્ખ. સમર્થ સાથે વેર કરે અને
www.kobatirth.org
For Private And Personal Use Only