________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( $ )
વસે અને અકુલીન કન્યા સાથે વરે તે મૂખ, સમ સાથે ગવ કરે, મનથ મમત રાખે અને ખળ વગર સત્તા અતાવે તે મૂર્ખ. આત્મ સ્તુતિ કરે, દેશમાં વસી દુ:ખ ભેળવે અને મપદાદાની બડાઈ હાંકે તે મૂર્ખ, કારણ વિના હાસ્ય કરે, ઘણું! અવિવેકી મને ઘણાના દુશ્મન તે મૂર્ખ, માનમાં અપમાનમાં સમજે નહિ અને જેનુ મન સદા વ્યસનમાં મગ્ન રહે તે મૂર્ખ, ઘરમાં વિવેક દેખાડે, સભામાં શરમાઇ જાય અને ખેલ ખેલતાં વિસરી જાય તે મૂર્ખ, જે સાંભળે નહિ તેને શીખવવા જાય, વડીલેાની પાસે જ્ઞાનીપણું દર્શાવે તે એક મૂખ. એકદમ વિષયી અને નિજ અની મર્યાદા મૂકી ભટક્યા કરે તે એક મૂર્ખ, જ્યાં માન નહિ ત્યાં વારંવાર જાય ને માન અપમાન ગળું નહિં તે મૂર્ખ, દેવ પિતાને માને નહિ, શક્તિ વગર માટી માટી વાતા કરે અને જેના માંમાં અપશબ્દો ભરેલા હૈાય તે એક સૂ ઘરમાં મોટી મોટી વાતા કરે બહાર ગરીખ થઈ કે, એવા મૂઢ અને બેવકુફ મૂર્ખ. નીચની દોસ્તી કરે,
www.kobatirth.org
For Private And Personal Use Only