________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સદ્દગુરૂસ્તવન, હે સદ્દગુરૂ! તમે જેને અભય આપ્યું તેને અજ્ઞાનને નાશ થશે. હે સદગુરૂ તું સૂર્યથી પણ શ્રેષ્ઠ છે, કારણ કે સૂર્ય પ્રકાશવડે અંધકારને નાશ થાય છે, પણ તમારા ઉપદેશથી અજ્ઞાનરૂપી અંધકારને નાશ થાય છે. તે અજ્ઞાનરૂપી અંધકારને નાશ કદિ સૂર્યથી થતો નથી. હે સદ્દગુરૂ ! ! તમે પામણિથી પણ અધિક છે, પાર્શ્વમણિ લેહનું સુવર્ણ બનાવે છે પણ પાર્શ્વમણિરૂપ લેતું થઈ શકતું નથી, અને તમે તમારા શિષ્યને તમારા જેવાજ બનાવે છે, કેમકે તારે દાસ છે તે અજ્ઞાનીઓને ગુરૂ થાય છે. હે સશુરૂ! તને સમુદ્રની ઉપમા આપીયે પણ સમુદ્ર તે ખારો છે, અને ક્ષીરસાગરની ઉપમા આપીયે પણ તે તો એક ઇદ્રિ છે. મેરૂ પર્વતની ઉપમા આપીએ તે મેરૂ કઠણ પથ્થર છે અને તું તે શરણાગત, દીન ઉપર કૃપાવંત અને કમળ છે. તને આકાશની ઉપમા પણ આપી શકાતી નથી, કારણ
www.kobatirth.org
For Private And Personal Use Only