________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सत्यस्वरूप ग्रन्थः
–-C[ ~– ॐ ही शंखेश्वर पार्श्वनाथाय नमः શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ, શાંતિ તુષ્ટિ કરનાર; નમન કરી ધ્યાથી હરિ, ગ્રંથ કરૂં સુખકાર. ૧ ધરણે પદ્માવતી, પાર્શ્વયક્ષ સુખદાય; ગ્રંથ રચનામાં પ્રેમથી, કરજે બુદ્ધિ સહાથ. ૨
પ્રથમ ગ્રંથારંભે પરા, પશ્ચંતી, મધ્યમા અને વૈખરી એ ચાર વાણુઓની અધિષ્ઠાતા દેવતા સરસ્વતીને મરૂ છું. પરા, પર્યંતી ને મશ્ચમ એ ત્રણ વાણમાં જે આવશે તેજ વૈખરીથી પ્રકટે છે. તેથી પુનઃ પુન: સરસ્વતીનું મરણું કરવું. સ્તવન ભજન ભક્તિને ભાવ એ સર્વ સરસ્વતીને પ્રભાવ છે.
www.kobatirth.org
For Private And Personal Use Only