________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦) સંખ્યા વધે છે અને વિધવાઓ પછીથી બગડી જાય છે અને વેશ્યાઓ પણ થાય છે, હિંદમાંથી દારૂને દેશવટે આપવો જોઈએ. દારૂથી હિંદ ઘણું પાયમાલ થયું છે. પરદેશી વસ્તુઓના મોહથી મોજ. શખમાં હિંદવાસીઓ પાયમાલ થાય છે. હાલની અપાતી કેળવણીથી હિંદની ચડતી થવાની નથી. ધાર્મિક જ્ઞાનની કેળવણી વિના હિંદ પિતાનું સ્વરૂપ વિકૃત કરી દેશે અને આપણું ઈબેસશે. હિંદુ
સ્થાનમાં જંગલ વૃક્ષને ઘણે નાશ થાય છે અને તે પ્રમાણમાં નવા વૃક્ષે ઉગતાં નથી તેથી હિંદુસ્થાનમાં વૃક્ષાના અભાવે વૃષ્ટિ કમી થાય છે માટે સરકાર દેશી રાજાઓ પાસે વૃક્ષેને નાશ ન થાય એવી રીત બંદોબસ્ત કરાવવાની જરૂર છે, માંસ ખાનારાએને ઉપદેશ આપીને અન્નાહારી કે ફળાહારી બનાવવાની જરૂર છે, હિંદમાં બાવાઓ વગેરે અફીણ ગાંજો ધનુરે વગેરે વ્યસનેથી પાયમાલ થાય છે તેથી અફીણ, ગાંજો, તમાકુ, ચા, બીડી વગેરેના નિષેધ માટે ચાંપતા ઉપાયો લેવા. હિંદવાસીઓ!
www.kobatirth.org
For Private And Personal Use Only