________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯) સાત વ્યસન નિષેધ.
અને ક ત વ્યસનથી લાકા દુઃખની પરંપરા પામે - ૪ વગેરે દેશોમાંથી દારૂ, વ્યાચાર અને નિશ્યાગમન દૂર થાય તે વિવ લોકોમાં શાંતિ સુખ
છે, બાળલગ્ન અને વૃદ્ધ લગ્નથી દુનિયાની પડતી થઈ છે અને થશે, હિંદમાંથી કરડે પશુઓ ઓછાં થયાં છે, હિંદમાં પૂર્વે અબજે પશુએ હતાં તેના બદલે હાલ ચાદ અને પન્ન કરેડ ગાયે તથા વીશ કરેલ બકરાં છે, તેથી હિંદીઓને દુધ ઘી છાસની ઘણી તાણ પડે છે. હિંદમાં પ્રાય: કલ્લખાનામાં બાવન લાખ ગાયે દરવર્ષે કપાય છે. તે પ્રમાણે દરવર્ષે સે બકરાં વગેરે કેટલાં કપાય છે તેને પણ હિસાબ કર જોઈએ. જો આ પ્રમાણે રેની કલ્લ ચાલુ રહેશે તે મહાપાપકર્મથી હિંદની પાયમાલી થશે. હિંદમાં લાખો વેશ્યાઓ છે તેઓ ને સુધારીને બીજા ધંધામાં વાળવી જોઈએ. વેશ્યાઓ નાની બાલિકાઓને વેચાતી લઈને તેને વેશ્યાઓ બનાવે છે, ઘરડાઓ પરણે છે તેથી વિધવાઓની
www.kobatirth.org
For Private And Personal Use Only