________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૪ )
દુનિયામાં ધર્મ શાસ્ત્રો દારૂના ત્યાગ કરવાનુ કહે છે. સર્વ વેદા, તથા દાક્તરી પણુ દારૂ પાનમાં દોષજ દર્શાવે છે. દારૂ વિષ્ટા કરતાં પણ ભૂંડામાં ભૂંડી વસ્તુ છે. આંખને તે જોવા ગમતા નથી. નાકને પણ તે સુધવે ગમતા નથી. મુખ પશુ નાપસંદી મતાવે છે. પણ આશ્ચર્યની વાત છે કે દાીઆએ તે સર્વ વાતને કારે મૂકી અઘાર નરક જેવા ખરા કામમાં પ્રવેશ કરે છે ! એવા દારૂ પીનારથી દેવતાએ સદાદૂર રહેછે, દારૂ પીનારથી સદ્ગુણ્ણા તે રીસાય છે, હિંદુસ્થાન દેશ હજી નહીં ચેતે તે વધુ નુકશાનના ભાગી બનશે, દારૂનાં પીઠાંથી આ પાપી વ્યસનને પુષ્ટિ મળે છે, અક્કલનું જેને અજીણુ થયુ' છે એવા દાધારગી ભ્રષ્ટ, કુસ`ગી, સુધારાના નામે કુધારા કરનારા કેટલાક નીચ લેાકેાના પ્રસંગથી ઉચ્ચ જાતના હિંદુએ પણ પે તાની નિર્મળ દેહ મળમૂત્ર સમાન દારૂથી વટલાવે છે. તેમને કેટલા તિરસ્કાર આપવા ? હું તો તેમનું ભલુ ઇચ્છું છું. ઇંગ્લાંડ વિગેરે દેશમાં દારૂ નિષેધક મંડલા
www.kobatirth.org
For Private And Personal Use Only