________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હરવા ફકીને કહ્યું કે વેશ્યાની સાથે સંભોગ કરો તે નગરમાં પેસવા દઉં. ફકીર ના કહી ત્યાંથી ચોરે દરવાજે ગયા ત્યાં દરવાને કહ્યું કે એક બાટલી દારૂ પી જાઓ તે નગરમાં પેસવા દઉં, ત્યારે ફકીરે વિચાર કર્યોકે, દારૂમાં વિશેષ પાપ કંઈ જોવામાં આવતું નથી, માટે લાવ તે પી લેઉ એમ વિચાર કરી દારૂ પી ગયે! ત્યારે તે ફકીરની બુદ્ધિ ફરી ગઈ અને હું “ફકીર છું” તે બાબતનું પણ ભાન રહ્યું નહીં. તે આમ તેમ ભટકવા લાગ્યા. અને તેણે બેભાનમાં વેશ્યાગમન કર્યું, ઘરેણુવાળા બાળકને મારી નાખ્યું, માંસનું ભક્ષણ કર્યું એમ તે સર્વ પાપન કરનાર તે ફકીર દારૂથી ખરાબ બન્યું, જે તેણે દારૂપાન કર્યું ના હોત તે બીજા પાપ કરી શક્ત નહીં, માટે સમજવાનું કે સર્વ પાપનું મૂળ દારૂ છે, દારૂની લહેજતમાં ઘણું અજ્ઞાની લેકે પોતાની જીંદગીને નાશ કરે છે. વળી તે દારૂ, ખોરાકની ગરજ સારતો નથી તેમ દારૂ, પાનું પીવાની ગરજ સારતું નથી. ખરેખર દારૂ તે ઝેર છે. આ લેકમાં દારૂડીએ પોતાનું આત્મહિત બગાડે છે
www.kobatirth.org
For Private And Personal Use Only