________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦)
ભક્ષણથી લેહી સુધરે છે. અને દારૂ પીવાથી લોહી બગડે છે. દારૂથી તદન દૂર રહેવાથી જીંદગી લાંબી થાય છે.
મુસલમાનના પુસ્તકમાં લખ્યું છે કે, જેટલા શરીરપર દારૂના છાંટા પડે તેટલું શરીર બાળી નાખવું. વળી આગળ મુસલમાનના શાસ્ત્રમાં લખ્યું
કોઈ એક ફકીર હતો, વનસ્પતિ પણ તે ચુંટતે. નહેાતે. તે ફકીર દેશાટન કરતે કરતે એક નગરની સમીપ પહોંચે. ત્યાં તે નગરના પ્રથમ દરવાજે ગયે
ત્યારે દરવાને ફકીરને કર્યો ત્યારે ફકીરે કહ્યું કે હે દરવાન ! મને કેમ રોક? દરવાને કહ્યું કે, માંસ ભક્ષણ કરે તે તમને જવા દઈએ આ સાંભળ તાંજ ફકીર ત્યાંથી ચાલતો થયે. વળી તે ફકીર બીજા દરવાજે ગમે ત્યાં પણ દરવાને કહ્યું કે ઘરેણાવાળા અમુક આ બાળકને મારી નાખે તે નગરમાં પેસવા દઉં. ફકીર ના કહી ત્યાંથી ચાલતો થયો. ત્રીજા દરવાજે ફકીર આવ્યા ત્યાં
www.kobatirth.org
For Private And Personal Use Only