________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૮) दारुनिषेध.
કેટલાક સૈકાથી હિંદુસ્થાનમાં લોકો દારૂના વ્યસનમાં ફસાયા છે. જે માણસ દારૂ પીએ છે તેને હિંદુસ્થાનમાં નીચ ગણવામાં આવે છે. દારૂથી તન, ધન, અને મનને નાશ થાય છે એમ હવે લેકે સમજવા લાગ્યા છે. પ્રથમ હિંદુસ્થાનના લોકોને દારૂ પીવામાં મદદ કરનારા અંગ્રેજ લેક થઈ પડ્યા, પણ હવે લેકેની આંખ ઉઘડી છે. અને સમજવા લાગ્યા છે કે આપણે ધર્મના પુસ્તકોમાં જે વાત લખી છે તે ખરેખર સાચી છે. જંગલમાં જંગલી જાત પણ ધર્મને માન આપે છે. ત્યારે જે દેશ આર્યાવર્ત તરીકે ચારે ખંડમાં પ્રસિદ્ધ છે. અને જ્યાં તીર્થકરોનો ઉત્પત્તિ થઈ છે ત્યાંના લેકે દારૂ પીવે અને ધર્મને નાશ કરે એ કૃત્ય ખરેખર નિંદ્ય ધિક્કારવા લાયક છે. હિંદુસ્થાનમાં ઉચ્ચવર્ણન લેકે તે કદિ દારૂ પીતા નથી, અને દારૂ પીવે છે તેની પાસે પણ બેસતા નથી, અને દારડીઆઓની સાથે ભેજન વ્યવહાર
www.kobatirth.org
For Private And Personal Use Only