________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૭). પંખીઓને મારી તેના મૂતર મળથી અપવિત્ર માંસનું ભક્ષણ કરે છે તેને ઈશુ નામના જાપથી પ્રાર્થનાથી કશું ફળ થતું નથી. માટે સર્વજીના ઉપર પ્રેમ રાખ, કોઈને મારી નાખવે નહીં. એજ મોટામાં મોટે ધર્મ સમજ. જે મનુષ્ય પોતાના પાપી પેટની પૂર્તિને માટે જેને મારી નાખે છે, તેનામાં જરા માત્ર પણ પરોપકાર કયાંથી હોય ? બીજા ને મારી નાખે છે તે પરોપકાર કરવામાં સમજી શકતા નથી. બીજા જીવાના પ્રાણ બચાવવા, એના સમાન જગતમાં બીજે પરોપકાર કોઈ નથી. સર્વસુખકંદભૂત જીવદયા છે. માટે ધમથી પુરૂષોએ સર્વથા જીને વાત વજે. સર્વ જગત્ પ્રાણવય કરતું અટકે. માંસભક્ષણથી પાપી જી નિવૃત્ત થાઓ. કે પણ જીવને ઘાત કરે નહીં. મન, વચન, અને કા યાથી હિંસાને ત્યાગ થાઓ. દુનિયામાં દયાની વૃદ્ધિ થાઓ. સર્વ જગતના જીનાં હદય દયામય થઈ જાઓ, એમ સદાકાળ હું ઇચ્છું છું.
www.kobatirth.org
For Private And Personal Use Only