________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૫ ) નહીં કરવાના નિર્ણય કર્યો, હું મારા આ નિણું યને વળગી રહેા છું. જો કે મારી મશ્કરી કરવામાં આથતી હતી. મારી પછવાડેની જીંદગીમાં અને મારા પિતામહુના દેહત્યાગ પછી શિકારની ખીલકુલ દેવ નહાતી. તાપજી પ્રસંગે ખતકની ચીસ અને બચ્ચાં કે જે પોતાની મરણ પામેલી માની પાસેથી ખસવાને પ્રયત્ન કરતાં હતાં તેના સ ંતાપની છાપ હેજી મારા મનને વિષે રહી ગએલી છે. આવા યુરાપીયન પ્રાસ્તિ મતના હજારો વિદ્વાના પણ હવે યાપમ સ્વીકારે છે. ત્યારે અહિંના અજ્ઞાની લેાકી દારૂપાન, માંસ શક્ષણ જેવી ખરાબ વસ્તુઓ પર રૂચિ ધરાવે છે તે અસાસકારક છે.
માંસ ખાનારા લેાકા, પાતે પાપ કરીને બેસી રહેતા નથી, વળી તેમનાથી ઉલટુ તેમના સંગમાં આવનારા લાકા ઘાતકી અને છે. માંસભક્ષણુ મોટામાં માઢુ પાપ છે. કોઈ પશુ જાતના ધર્મપુસ્તકમાં માંસ ખાવાનું લખ્યું નથી, બાઈબલમાં પણ માંસ ખાવાનુ લખ્યું નથી. કાઈ પણ હિંદુધર્માંના પુસ્તકમાં
www.kobatirth.org
For Private And Personal Use Only