________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮૪) न भक्षयति यो मांसं, न हन्यामचधातयेत् समित्रं सर्वभूतानां, मनुःस्वायंभुवोऽप्रवीत्
જેઓ માંસનું ભક્ષણ કરતા નથી અને જે માંસ માટે પશુઓને ઘાત કરતા નથી તેઓ સર્વ પ્રાણુંએના મિત્ર ગણાય છે.
સંસકૃત પ્રેસર મેકસમૂલરનું નામ આપણું સર્વને જાણીતું છે. તેઓએ પોતાનું જીવનચરિત્ર બહાર પાડયું છે. તેમાં તેઓએ શિકાર કરવાનું કેમ છોડી દીધું? તે પૃષ્ઠ પર-૭૮ માં જણાવવામાં આવ્યું છે. તે જણાવે છે કે હું જ્યારે બાર વર્ષની ઉમરને હતું, ત્યારે મારા પિતામહની સાથે તેઓની નાની ગાડીમાં બેસીને જતું હતું. મારા પિતામહની દ્રષ્ટિ ઝાંખી હોવાથી તેઓ જે શક્યા નહીં, અને બે નાનાં બચ્ચાંવાળી બતક તેઓના હાથથી કાળધર્મ પામી. પ્રથમ તે માતાને વિવિલાટ અને પછી તે બચ્ચાંને વિલાપ હદયદક હતાં. આ દહાડેથી મેં કઈ દિવસ પણ શિકાર
www.kobatirth.org
For Private And Personal Use Only