SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧) श्लोक. तिर्यगयोनिसहस्रेषु, प्राप्य जन्मः पुनः पुनः अंत्यजातिषु जायंते, पुरूषाः प्राणहिंसकाः જાનવરોની હિંસા કરનારા પાપી મનુષ્ય પશુ પંખી જલચર વિગેરે તિર્યંચ નિમાં હજારો વખત અવતાર લઈ છેવટે ચમાર, વાઘરી, ભંગી, ખાટકી આદિ નીચ જાતિમાં ઉત્પન્ન થાય છે, આ વાત ખરેખર સત્ય છે. હજારો શાસ્ત્રોનાં પ્રમાણુ મિજુદ છે. વળી તેજ પુરાણમાં આગળ કહે છે કે सर्ववेदाधिगमनं, सर्वतीर्थावगाहनम् ॥ सर्व यज्ञफलं चैव, नैतत् तुल्यमहिंसया ॥ સર્વ વેદનું જ્ઞાન કરવું, અને સર્વતીર્થોનું પૂજન કરવું અને સર્વયોનું ફળ પણ જીની. હિંસા નહીં કરવાથી જે પુણય ઉત્પન્ન થાય છે તેની બરાબર નથી. www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008652
Book TitleSatya Swaroop
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1980
Total Pages229
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy