________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬૯). દારૂ વિગેરેનો ઉપયોગ કરે છે. આ દેશમાં કસાઈના ઘરમાં પણ અદબથી કામ થાય છે. ત્યારે તેણી તરફ બ્રાહણે જલડી તરીકે માછલાં વિગેરેને ગણું તેનું ભક્ષણ કરે છે. તેવાઓને બ્રાહ્મણને ઠેકાણે ચાંડાલે કહેવામાં કોણ અચકાય ? માંસ અને દારૂ પીનારને બ્રાહ્મણ કહી શકાય નહીં. વળી તેજ પુરાણમાં કહ્યું છે કે –
श्लोक. अहिंसा परमो धर्मस्तथा हिंसाऽपरंतपः अहिंसा परमं ज्ञानं, अहिंसा परमं पदं ।।
જીવની હિંસા કરવી નહીં તેજ મેટામાં માટે ધર્મ છે. તથા અહિંસા એટલે દયા તેજ મેટામાં મેટું તપ છે. અહિંસાજ પરમ જ્ઞાન છે. અત્ર સમજવાનું કે હાથમાં કુરાન, વેદ, મોટાં મોટાં શાસ્ત્રો રાખી વાંચતા જઈએ અને બમ પાડતાં બકરાં વગેરે પશુઓના ગળા ઉપર છરી મારવી. આ શું ? આવું
www.kobatirth.org
For Private And Personal Use Only