________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬૪ )
હાય ત્યાં અકસ્માતથી બચી જવું એ સર્વે, પૂર્વભવમાં કરેલા પુણ્યનું માહાત્મ્ય છે અને પુણ્ય પશુ જીવની દયાથી ઉત્પન્ન થાય છે. વળી જીવદયા આદિ ધર્મ કરવાથી જે ફળ થાય છે, તે જણાવે છે.
હા.
धम्मेण कुलप्पसूह, धम्मेण य दिव्वरुवसंपत्ती 'धम्मेण धणसमिद्धी, धम्मेण सुविध्यडा कीत्ति - १ धम्मेण धरण विउलं, आउ दीहंच सुहंच सोहग्गं, दारिद्द दोहग्गं, अकाल मरणं अहम्मे
ભાવાર્થજીવની દયા કરવી, મદિરાનેા ત્યાગ કરવા, મરતા પ્રાણીઓને બચાવવા, ગરીબેને મદદ કરવી એ આદિ ધર્મ કૃત્યથી ઉત્તમ કુળમાં જન્મ થાય છે. મનહર દિવ્ય સ`પત્તિ પણ ધર્મ કર્મોથી પમાય છે. કેટી આદિ ધન પામવુ તે પશુ ધર્મથી છે, જગતમાં સારી રીતે કીર્તિના વિસ્તાર પણ ધર્મથી થાય છે. પગલે પગલે લક્ષ્મીની પ્રાપ્તિ પણ પુણ્યથી થાય છે. લાંખા વર્ષ સુધી સુખ સમાધિપૂર્વક
www.kobatirth.org
For Private And Personal Use Only