________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬૩)
જે ભવ્ય પુણ્યવંત જીવના હૃદયમાં વીતરાગ ભગવતે કહેલી જીવાની રક્ષા વસેલી છે તે જીવ, જીવાની રક્ષા કરીને પરભવમાં મોટા સ્થાને ઉત્પન્ન થાય છે, અને ત્યાં તેના વશમાં દેવ, અસુર, રાજા, ચક્ષુ, રાક્ષસ, માદિ, સર્વ પ્રાણીઓ થાય છે. જીવની રક્ષા કરવાથી પુણ્યની ઉત્પત્તિ થાય છે. અને તે પુણ્યથી ધન સપત્તિ, નિગી શરીરની ઉત્પત્તિ થાય છે. તે બતાવે છે.
ો.
वने रणे शत्रुजलाग्निमध्ये, महार्णवे पर्वतमस्तके वा सुप्तं प्रमत्तं विषमस्थितं वा, रचंति पुण्यानि पुराकृतानि જ્યાં વાઘ, ચિતરા આદિ હિંસક જાનવરેા વસતાં હાય તેવા વનમાં તથા રણમાં તથા શત્રુના વર્ગોમાં તથા જલમાં તથા અગ્નિની આગ લાગી હેાય તેવા ઘરમાંથી ખચી જવુ, મોટા સમુદ્રમાં ઝાઝ, વહાણુ આંગએટમાં એશી ગયા હાય અને ત્યાં ઉત્પાત થવાથી અચી જવું, અથવા પર્વતના શિખર ઉપર ચડી બેઠા
www.kobatirth.org
For Private And Personal Use Only