________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬૨) બ્રહ્મચર્ય, ખેતુ સમાન ફળ છે. તેમજ એક તક્ સર્વ પાપે। અને મદ્ય માંસ એક તરમ્. અલમત્ત, સર્વ પાપા કરતાં માંસ અને દારૂનું પાપ વિશેષ છે, વળી કહ્યુ છે કે—
મોજ.
मधे मांसे मधुनि, नवनीते तक्रतो बहिनते उत्पद्यते विलीयंते, सुसूक्ष्मा जंतुराशयः
માંસ મદિરા માખણુ આફ્રિમાં તેના આકારના જેવડા જતુએના સમૂહેા ઉત્પન્ન થાય છે, અને વળી તેમાં નાશ પામે છે, અને માંસ મદિરાના ભક્ષણથી સાત્વિક ગુણના નાશ થાય છે અને બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. અને જે મનુષ્ય જીવાની યા પાળે છે તેને પુણ્યની પ્રાપ્તિ થાય છે. તે કહે છે કે—
ૉજ. यस्याशये तिष्ठति जीवरक्षा, मूलंजिनोक्तः प्रवरोहिधर्मः सुरासुरोर्वीपतियक्षरक्षो, - भूतादयस्तस्य वशीभवंति
www.kobatirth.org
For Private And Personal Use Only