________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ )
ક્ષી છે. અને મરણના દુ:ખથી મીનારા છે, માટે શબ્ય જીવે કાઇ પણ જીવની હિંસા કરવી નહીં.
વળી કહ્યું છે કે:
જોજ.
अहिंसा संभवो धर्मः स हिंसातः कथंभवेत् न तोयजानि पद्मानि जायंते जातवेदसः
ક્રયાથકી ધર્મ ઉત્પન્ન થાય છે. તે હિંસાથી શી રીતે ઉત્પન્ન થાય ? અલબત્ત, થાયજ નહીં, જેમ જલ થકી ઉત્પન્ન થનાર કમળા, અગ્નિથકી ઉત્પન્ન થતાં નથી.
વળી કહ્યું છે કે:
જોજ.
एकतश्चतुरो वेदा, ब्रह्मचर्यं तु एकतः एकतः सर्वपापानि, मद्यमांसं तु एकतः એક તરફ્ ચાર વેદ અને એક
૧૧
www.kobatirth.org
તરક્
For Private And Personal Use Only