________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૯) નાંખે તે લાખ દુઃખની રૂંવાટીથી વીંટાઈને ભયંકર સંસારમાં ભમે છે.
વળી કહ્યું છે કે –
कि ताए पढिाए, पयकोडीए पलालभूमाए, जं इतिअंन नायं, परस्स पीडा न कायव्वा.
લાખ લેકે વા હજારો ગ્રંથપુસ્તક વાંચવાથી શું થયું ? જેણે એટલું પણ જાણ્યું નહી કે, પરજીવને પીડા કરવી નહીં તેનું અન્ય જ્ઞાન સર્વ નિરર્થક છે, વળી કહે છે કે –
श्लोक. किं सुरगिरिणो गुरुमं, जलनिहिणो कि बहुज गंभीरं, किं गयणामो विसालं, कोम अहिंसासमो धम्मो.
જેમ મેરૂ પર્વતથી કઈ મોટું નથી, અને સમૃદ્ધ
www.kobatirth.org
For Private And Personal Use Only