________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧પ૭) સમજતા નથી, કારણ કે તે પંથમાં તત્વની પ્રીલે - ફિનું સભ્ય જ્ઞાન નથી અને ઈશુ કંઈ મહાસવેશ કેવળજ્ઞાની નહેાતે અને તે અનાર્ય દેશને ધર્મ છે.
યુરોપિયન પણ આર્યાવર્તન મહાત્માઓની સંગતિથી હવે સુધરવા લાગ્યા છે અને કેટલાક ભાજી પાલાને ખોરાક વાપરે છે. ઇંગ્લીશ મીડમ એનીબેસન્ટ કહે છે કે-જ્યારે ઈંગ્લાંડ આદિ યુરોપિયન લેકે હિંદુસ્થાનના રીતરીવાજ તથા ધર્મની રીલેસેફ્રિી ઉપર શ્રદ્ધાવાળા થતા જાય છે, ત્યારે અત્ર હિંદુસ્થાનના લેકે જાણે ઈંગ્લાંડનું જ સર્વ વર્તન સારૂં હશેજ એમ અજ્ઞાનથી જાણી ઈંગ્લાંડના કોના જેવું આચરણ કરે છે. ઈંગ્લાંડ વિગેરે દેશમાં દારૂ તથા માંસનિપેધક મંડળીઓ ઉત્પન્ન થઈ છે અને હજી થાય છે. ત્યારે આપણા હિંદુસ્થાનના બ્રાહ્મણ, વિષણુ સંપ્રદાય, વણિક વિગેરે લેકેમાંથી કેટલાક મગજના ઉખડેલા, ધર્મતત્વથી અજાણ, છાકેલા મનુષ્ય, પુણ્ય પાપને ભય રાખ્યા વિના ગુપ્તરીતે માંસ મદિરા વાપરે છે, એ કેટલી બધી અજ્ઞાનતા ! એ લોકોની શી ગતિ
www.kobatirth.org
For Private And Personal Use Only