________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૬). લાકે મળ્યા. ચારે ગૃહસ્થને મારવા લાગ્યા, ત્યારે શહસ્થ બોલ્યો કે, અરે ભાઈઓ! મને મારશે નહીં. તમારે ઘરેણાં વસ્ત્ર વિગેરે લેવાનું હોય તે લઈ જાઓ, પણ મને જીવતે જવા દે, ચારે કહેવા માંડ્યા કે, તને જીવતે જવા દેઈશું નહિં, ત્યારે ગૃહસ્થ શેઠ બે કે, ગમે તેમ કરી મને જીવતે જવાદો એમ ઘણું આજીજી કરી છૂટી ગયે. તે ઉપરથી સમજવાનું કે-મૃત્યુ સમાન ભય નથી. મંકડા સરખો નાનો જીવ પણ જ્યારે આપણે તેને પકડવા જઈએ છીએ. ત્યારે મરણના ભયથી નાશી જાય છે. જે તેનામાં જ્ઞાન ન હોય તે કેમ નાસી શકે? માટે સિદ્ધ થાય છે કે-મંકોડા સરખા નાના પ્રાણમાં પણ જ્ઞાન રહ્યું છે, અને જ્યાં જ્ઞાન હોય તે જીવ કહેવાય છે. સુખ દુઃખની ચેષ્ટા કરે, સુખ દુઃખને જાણે, આ હારાદિક ગ્રહણ કરે તેને જીવ કહેવાય છે. કીડી, મંકેડા, જી, પુરા, વનસ્પતિ વગેરે સર્વ ને સમાવેશ રાશી લાખ છવાયોનિમાં થાય છે. પ્રીસ્તિ ધર્મવાળાઓએ ચોરાશી લાખ જીવનિની બાબત
www.kobatirth.org
For Private And Personal Use Only