________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૫)
તરીકે ગણાય છે, તે માંઘુ વેચાતાં તથા તેના ઘટાડા થતાં જમીનને ધાવાઈ જતા કસ વધુ ધાવાતાજ જાય છે અને તેથી ખેતીના પાક દરરાજ ઘટતા જાય છે.
બીજા દેશીરાજ્યાએ ગોંડળ નામદાર ઠાકાર સાહેબના પગલે ચાની જાનવરાના થતા નાશ મટવવા જોઇએ.
જણાવતાં ખુશી ઉપજે છે કે–કાઠીયાવાડ, ગુજ રાત, મારવાડ, મેવાડના કેટલાક રાજાઓ આ હાનિને કળી ગયા છે, અને તેમણે ઘેાડાના તખેલા ભરવા કરતાં ગૈાશાળાએ ભરવાની જરૂરીમાત સ્વીકારી છે. માટે અમે તેમને ધન્યવાદ આપીએ છીએ. જાનવરોની ક્રયા કરવી જોઈએ એમ અંત:કરણથી ઉત્પન્ન થયેલી દયાની લાગણી કહે છે. મરણુથી જીવાને બચાવવા ઉત્તમ જીવા પ્રયત્ન કરે છે. સ જીવાતે જીવિતવ્ય વ્હાલુ છે.
એક વખત કોઇ એક ગૃહસ્થ કોઇ ડુંગરના પ્રદે શમાં ચાલ્યું। જાય છે, ત્યારે તે શેઠને રસ્તામાં ચાર
www.kobatirth.org
For Private And Personal Use Only