________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૩) ભાગમાં રહે છે કે તેઓને પિતાના જાનવરો ઉછે. રવાના કામમાં કુદરતી મદદ મળી શકે છે. પ્રાચીનકાળથી આવા લેકેને મદદ આપવા દરેક સત્તા પણ પિતાનાથી બનતું કરતી આવી છે. પણ આ દેશની કુદરતી હાજત નહીં સમજનાર તથા ખેતીવાડીનું રહસ્ય તેના ખરા અર્થમાં નહીં જાણનાર પરદેશી સત્તાના હાથથી ખેડુતોને તથા ખેતીવાડીનાં જાનવરેને મળવું જોઈતું ઉત્તેજન મળી શકતું નથી. ગા, સેંસેના નાશથી ખેતીવાડીની સ્થિતિ લાચાર થઈ પડી છે. પરદેશી અમલદારને ઘોડાઓ ઉપર વધારે શેખ હોવાથી દેશી રાજાઓ પણ તેઓનું અનુકરણ કરી ઘડાઓના શેખમાં હજારો રૂપીયા ખચે છે અને રાજ્યને ખજાને પણ ખાલી કરે છે. એવા રસ્તે કામ લેનાશ કાઠીયાવાડમાં બે ચાર રાજ્ય કર્તાએ દેવાદાર પણ થઈ ચુકયા છે. આ દેશમાં પહેલી જરૂરીઆત ખેતીવાડીના જાનવરની છે. તેની સમજણ દેશી રાજાઓને નથી, જેથી ઉલટું પરિણામ આવે છે. ગોંડલના રાજા પશ્ચિમની કેળવણું તથા
www.kobatirth.org
For Private And Personal Use Only