________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૨) આ સૂક્ષમ જ્ઞાનને સમજી શકતા નથી, પણ નરકના દુઃખ ઘાતકી મનુષે બુમ પાડી જોગવશે. ત્યાં તેઓને કોઈ શરણ આપવાનું નથી, ઢેરોથી મનુષ્ય જીવી શકે છે, અને જાનવર હિંદની લત છે, એમ દેશી રાજાએ પણ સમજવા લાગ્યા છે. ગંડળના રાજાએ હેરે એ હિંદની દેલત છે, એમ સમજાવનારો હુકમ બહાર પાડ્યો છે. તેનો સાર નીચે પ્રમાણે છે કે આ દેશની વસ્તિને લગભગ પોણા ભાગ ખેતીવાડી ઉપર આધાર રાખનાર છે અને આ દેશની ખેતીવાડી, બળદ તથા પાડાથી ચાલે છે. એ પણ નવું કહેવાનું નથી. હકીકત આમ હોવાથી બળદો અને પાડાની માદાઓ, ગાય અને ભેંસને જેમ વધુ ઉછેર થાય તથા તેમને વધુ રક્ષણ મળે એમ આ દેશની ખેતીનાં સાધને સહેલાઈથી મળી શકે એ તે ખુલ્લું જ છે. આ ધોરણ અથવા તે તરવને નજરમાં રાખી આ દેશમાં પ્રાચીનકાળથી ઢોરને પાળનાર તથા ઉછેરનાર વર્ગની સંખ્યા મેટી જોવામાં આવે છે, અને તેઓ ઘણે ભાગે દેશના એવા
www.kobatirth.org
For Private And Personal Use Only