________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૧) સાથે મળતાપણું બતાવી રૂપિયા મોકલાવી આપ્યા છે. જ્યારે અમેરિકાના લેકને પ્રાણીઓની દયા માટે આટલી લાગણી ફેલાઈ છે, ત્યારે હિંદવાસી ભારતબંધુઓએ આ વાતને ભૂલવી જોઈતી નથી. જેન કોન્ફરન્સ જીવતા કાચબાના શરીર પર થતી ક્રિયાથી જાણીતી થતાં તેમાંથી બનતી ચીજો નહીં વાપરવાને ઠરાવ કરી તેની સામે આખી જૈનકેમની દયાળુ લાગણ સતેજ કરી છે. તેવી જ રીતે આ ઘાતકી ધંધાને અટકાવવા અમેરિકાના ભાઈઓની માફક જૈન કોન્ફરન્સ તથા જેના દરેક મંડળે પિકાર ઉઠાવી નામદાર સરકાર તથા મુંગા પ્રાણુઓ ઉપર થતું ઘાતકીપણું અટકાવનારી મંડળીઓનું ધ્યાન ખેંચવું જોઈએ છીયે. જેવું પિતાને દુઃખ થાય છે, તેવું પરને પણ દુઃખ થાય છે. હજારે પ્રાણુઓની હિંસા કરવાથી, પ્રાણીઓના પોકારથી તથા ભયંકર પાપથી વરસાદ પણ બરાબર આવતું નથી. દુકાળ ઉપર દુકાળ પડવા લાગ્યા છે. ભયંકર રોગની ઉપત્તિ થવા લાગી છે. અજ્ઞાની પશુ સદશમનુષ્ય
www.kobatirth.org
For Private And Personal Use Only