________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૦)
છે. આ ધંધાના સંબંધમાં અમેરિકામાં ન્યુયોર્કની એક ચામડાની પેઢીએ ગયા. ૧૯૦૬ ના અકઢાંખર માસમાં કલકત્તા ખાતેની પ્રાણીસ કટ નિવારણુ કપનીના સેક્રેટરી જોગ એક પત્ર લખ્યા હતા. જેની મતલબ એવી છે કે, હિંદના કેટલાક ભાગેામાં જીવ તાં બકરાંની ચામડી ઉતારવાના ધંધા ચાલે છે, તેને અટકાવવા તમે બનતું કરવા લાગ્યા છે. આ ક્રૂરતાની વાત જ્યારે અમેરિકામાં ફેલાઇ ત્યારે તે માનવામાં પણ આવી નહાતી, કારણકે હિંદુસ્તાનના જેવા કાઈ દયાળુ દેશ નથી, પશુ મળેલી હકીકત ઉપરથી જણાય છે કે એ ઘાતકી વધે! હિંદમાં હયાતી ભાગવે છે. તેના તરફ અમેા કરાડાવાર તિરસ્કારની દૃષ્ટિથી જોઈએ છીએ, એ ધંધાને દાબી નાંખવા જે ઉપાયા લેવા પડે તેને ટકે આપવા અમે તૈયાર છીએ, અને તે વેપારને અટકાવવા અમે જે પગલાં લેવાં પડે તે લેવા તૈયાર છીચે. આ ઘાતકી રીવાજ અટકાવવા તમારી સરકાર તમને મદદ આપશે. બીજી પેઢીવાળાએ પશુ ઉપરના પત્રની
www.kobatirth.org
For Private And Personal Use Only