________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૯) પાય કરવાથી થાય છે. અને અભયદાનથી મેટું પુય બંધાય છે.
હાલના વખતમાં બંગાળામાં જીવતાં બકશે. એની ચામડી ઉતારવાને ઘાતકી ધક્કે ચાલે છે. આ ઘાતકી રિવાજને બંધ કરવા અમેરીકાના દયાળુ લેકેએ કલકત્તામાં ઘાતકી રિવાજ અટકાવનારી મંડળીનું ધ્યાન ખેંચ્યું છે. અમેરીકાના લેકે ધ્યાન ખેંચીને જ માત્ર બેસી રહ્યા નથી; કિંતુ તે કાર્ય પાર ઉતારવા માટેના ખર્ચમાં રૂા. ૨૨૯૧ ની રકમ પણ મેકલાવી આપી છે. પણ હકીકત એવી છે કેબંગાળાના ચામડાના વેપારીઓ એ ખ્યાલ ધરાવે છે કે, જીવતાં બકરાંની ચામડી ઉતારવાથી તે ચામડી લંબાવતા વધે છે અને તેથી તેને ભાવ પણ સારે આવે છે, જેથી જીવતાં બકરાંઓની ચામડી ઉતારવાને ધ બંગાળાના કેટલાક ભાગે માં ચાલે છે, અને ખાસ કરીને આ ધંધે મુજફર જીલ્લામાં ધમધોકાર ચાલે છે. આ ધધો ચાલતે અટકાવવાને સરકારનું પણ ધ્યાન ખેંચવામાં આવ્યું
www.kobatirth.org
For Private And Personal Use Only