________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૮ )
કલ્યાણ ઇચ્છવુ હાય તેા ચારીના વ્યસનને ખીલકુલ ત્યાગ કરવા જોઇએ. એ પ્રમાણે ચેારને શિખામણ આપી ચારી નહીં કરવી, એમ પ્રતિજ્ઞા કરાવી, રાટલા ખવરાવી વિદ્યાય કર્યાં. ચારે હજાર વખત પાંચમી રાણીને નમસ્કાર કર્યા, અને કહ્યું કે ત્રીજી ચાર રાણીઓ કરતાં ખરૂં સુખ તમાએ મને આપ્યું છે. બીજી રાણીએ એકેક દિવસ માટે છે।ડાવતી હતી; પરંતુ આવતા દિવસે તે! મારે મરવાનું છે એમ હૃદયમાં થયા કરતુ હતું અને તેથી ખાવાનું પશુ ભાવતુ નહાતુ, માટે તે ઉપકાર કરતાં આપના ઉપકાર માટે છે, અને આપે જીવિતદાન આપ્યુ. તેના ખદલા હું કોઇપણ વખતે વાળી શકવા સમર્થ નથી. આમ કહી ચાર પેપતાને સ્થાનકે ગયે.
સુજ્ઞ મનુષ્યા ! આ દાંત ઉપરથી બહુ સમ જવાનુ છે. જીવતદાન આપવાથી આ ભવમાં અને પરભવમાં પ્રાણી શિવસુખ પામે છે. શ્રી શાંતિનાથ તીર્થંકરના જીવે પૂર્વભમાં પારેવાને જીવીતદાન આપ્યુ હતુ. ચક્રવત્તિ રાજા, અને શેઠના ગૃહે જન્મ,
www.kobatirth.org
For Private And Personal Use Only