________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૭ )
ચારીના માલ ચંડાળે જાય છે. આ ભવમાં વર્ષ, મધન, ઈંદ્ઘન, તાડન, તન, કેદખાનાની સજા વિગેરે દુ:ખેા ઉત્પન્ન થાય છે. ચારને હૃદયમાં શાંતિ મળતી નથી. ચારી કરનાર નરકનાં રારવ દુઃખ પામે છે ચારીના માલથી કાઈ સુખી થયે નથી અને થવાના પણ નથી. ચારના કેાઇ વિશ્વાસ લાવતું નથી, ચારીથી દુનિયામાં કીર્તિના નાશ થાય છે, ચારી કરનાર માણુસ, ઘેાર પાપ કરતાં પણ ડરતા નથી. ચારને કાઇ શરણે રાખતું નથી. એક તલભાર ચારી પણ પ્રભુ જાણી શકે છે. ચેારી કરનાર માણસ એમ સમજે છે કે હું ચારી કરૂ છું તે કોઈ દેખી શકતુ નથી, પશુ જ્ઞાની મહારાજા દેખી રહ્યા છે, માટે ચારીનું પાપ મોટામાં મેટું છે. ચારી કરનાર માણુસ ઘાતકી હાય છે, ચારી કરનારને જીવાના નાશ કરવામાં ડર લાગતા નથી. ચારી કરનાર મનુષ્ય અંતે દુઃખ પામે છે. કોઇપણ વખતે કાર્યની વસ્તુ તેના માલીકને કહ્યા વિના લેવી નહીં. આ દુનિયામાં વારંવાર મનુષ્ય જન્મ મળનાર નથી, માટે પોતાનુ
www.kobatirth.org
For Private And Personal Use Only