________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૫). ના પ્રાણને હાલા ગણે છે. માટે પુત્રે વિચાર કર્યો કે-મૃત્યુના સમાન બીજે કઈ ભય નથી.
વળી તે ઉપર બીજી વાત કહે છે –
એક બાદશાહે એક વાંદરીને દીઠી કે જેની પાસે એક નાનું બચ્યું હતું. બાદશાહે વિચાર કર્યો કે વાંદરીને પિતાના પ્રાણ વહાલા હશે કે, બચાના પ્રાણુ વહાલા હશે! તેને નિશ્ચય કરવા વાંદરીને પકડી મંગાવી અને એક હાજમાં નાંખી તેમાં પાણું પૂર્યું. જેમ જેમ પાણી ચઢતું જાય તેમ તેમ વાંદરી કૂદવા લાગી. અંતે બચવાને એક આરો રહ્યો નહીં ત્યારે વાંદ રીએ બચ્ચાને નીચે મૂકી તેની ઉપર બેસી તરવા પ્રયત્ન કરવા લાગી. અહા ! આ ઉપરથી પણ વિચારવાનું કે, મૃત્યુ સમાન કેઈ બીજે ભય નથી. માટે મરતા જીવોને બચાવવાથી મેટું પુણ્ય બંધાય છે અને તેથી પરભવમાં સુખની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે માર્કડ પુરાણમાં લખ્યું છે.
વળી મૃત્યુ સમાન કેઈ ભય નથી, તે ઉપર દ૧૦
www.kobatirth.org
For Private And Personal Use Only