________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૪) હતે. ડેશીને બહુ હાલે હતે. ડેશી પોતાના પ્રાણ કરતાં પણ તેને વિશેષ ગણતી હતી. પુત્ર દર રોજ નિશાળે ભણવા જાય છે. ડોશી તેને જમાડી પ્રભુ ભજન કર્યા કરે છે. તેવામાં તે પુત્રને બહુ તાવ આવવા લાગ્યું. ડેશી પિતાના પુત્રને ઘરમાં સુવાડી પોતે એાસરીમાં એકદિવસ સૂતી હતી, તેવામાં પિતાને એક ભેંસ હતી, તેની પાડી છૂટી ગઈ, પાડી ડેશીનાં લુગડાં ખેંચવા લાગી અને ચાવવા લાગી. ડેશી જરા જાગી વિચાર કરે છે કે અરે ! આ શું. અડધી રાત્રે જમરાજા આવ્યા. હાય, હાય હવે આવી બની. એમ ડોશીને જાંતિ થઈ અને વળી બેલી ઉઠી કે કઈ રીતે જમ પાછા જાય છે? એમ ચિંતવી કહેવા લાગી કે અરે જમ! હું તે માંદી નથી પણ મારા પુત્ર માંદો છે. તેની પાસે જાઓ, પુત્ર તાવના સબબથી જાગતે હતે તેણે આ સર્વ હકીકતને નિશ્ચય કર્યો કે અહ! આ ડોશી સરવા સુતી છે તે પણ પોતાના પ્રાણુને હાલે ગણે છે, એટલું જ નહીં પણ મારા પ્રાણ કરતાં ડોશી પિતા
www.kobatirth.org
For Private And Personal Use Only